News Event
ડોક્ટરોને આમંત્રણ
સરદારધામ મેડિકલ સેન્ટર દ્વારા ડોક્ટરોને આમંત્રણ
સરદારધામ મેડિકલ સેન્ટર સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને જોડાવા આમંત્રિત કરે છે.
વિવિધ ક્ષેત્રના ડોક્ટરો આ કાર્યમાં જોડાઈ શકે છે.
રસ ધરાવતા ડોક્ટરોને વિનંતી છે કે આપેલી લિંક દ્વારા પોતાની વિગતો મોકલવા વિનંતી.
એડ્રેસ - વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ.પી. રિંગ રોડ, અમદાવાદ
સંપર્ક - +91 75750 06336 / 07801
Other News / Events
View All
30 Apr 2026
Inviting Doctors
25 Mar 2026
X-Ray ટેકનિશિયન ભરતી
25 Mar 2026
X-Ray Technician Recruitment
15 Mar 2026
UPSC – GPSC વિદ્યાર્થી સન્માન સમારોહ
15 Mar 2026
UPSC – GPSC Student Felicitation Ceremony
05 Mar 2026
ELV / IT એન્જિનિયર