News Event
ELV / IT એન્જિનિયર
સરદારધામ અમદાવાદમાં ભરતી – ELV / IT એન્જિનિયર
સરદારધામ-અમદાવાદ ખાતે ELV / IT એન્જિનિયરની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
સર્વર, CCTV, નેટવર્કિંગ, EPBX, સાઉન્ડ સિસ્ટમ અને સોશિયલ મીડિયા લાઇવ જેવા ટેકનિકલ કાર્યનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
અનુભવ અને લાયકાત મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે.
અરજી માટે મુલાકાત લો: www.sardardham.org
છેલ્લી તારીખ: 05-03-2026
Other News / Events
View All
05 Mar 2026
Hiring – ELV / IT Engineer
01 Mar 2026
Blood Donation Camp
01 Mar 2026
ઓફિસ એડમિન આસિસ્ટન્ટ
01 Mar 2026
Office Admin Assistant at Vadodara
14 Feb 2026
Sardardham Mahesana Bhumipujan
26 Jan 2026
૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી