News Event
સરદારધામ ઈન્ટરનેશનલ કન્વેન્શન
સરદારધામ ઇન્ટરનેશનલ કન્વેન્શન ૨૦૨૭
એક સંકલ્પ. એક નવી ઓળખ. ભવિષ્ય તરફ એક મજબૂત પગલું.
તારીખ: ૭ થી ૯ જાન્યુઆરી, ૨૦૨૭
સ્થળ: સરદારધામ, અમદાવાદ, ગુજરાત, ભારત
સરદારધામ ઇન્ટરનેશનલ કન્વેન્શન ૨૦૨૭ એ એક એવું વિશિષ્ટ મંચ છે, જ્યાં બિઝનેસ લીડર્સ, ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો, પ્રોફેશનલ્સ, યુવાશક્તિ અને વિશ્વભરમાં વસતા પાટીદાર સમાજના સભ્યો એકસાથે જોડાશે.
સમાજની એકતા અને સામૂહિક પ્રગતિના વિચાર સાથે આયોજિત આ કન્વેન્શનનો હેતુ બિઝનેસ નેટવર્કિંગ, પરસ્પર સહયોગ, રોકાણ, રોજગાર અને ઉદ્યોગસાહસિકતા માટે નવી તકો ઊભી કરવાનો તેમજ ભારત અને વિદેશ વચ્ચે વૈશ્વિક જોડાણોને મજબૂત બનાવવાનો છે.
સરદારધામના મિશન ૨૦૪૭ તરફનું એક મહત્વપૂર્ણ પગલું એવા આ કન્વેન્શન દ્વારા યુવાશક્તિને સશક્ત બનાવવા, નવીન વિચારોને પ્રોત્સાહન આપવા અને સૌના સહયોગથી ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો સંકલ્પ છે.
આપણો સંકલ્પ: એકતા સે સમૃદ્ધિ કી ઔર.
જોડાઓ • સહયોગ કરો • પ્રેરણા બનો
ચાલો, નવી સંભાવનાઓને સાકાર કરવા અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મજબૂત પગલું ભરવા સાથે જોડાઈએ.
તમારી ભાગીદારી નોંધાવો | અમારી સાથે જોડાયેલા રહો
Other News / Events
View All
09 Jan 2027
Sardardham Internaional Convention
17 Sep 2026
એડમિશન - સ્કિલ કોર્સ
17 Sep 2026
Admission for Skill Courses
12 Sep 2026
GPBO બિઝનેસ એક્સ્પો - ૨૦૨૬
12 Sep 2026
GPBO Business Expo 2026
09 Aug 2026
સ્કિલ વર્કશોપ