News Event
News Event
ફાર્માસીસ્ટ
ફાર્માસિસ્ટની ભરતી
સરદારધામ સંચાલિત સરદારધામ મેડિકલ સેન્ટરમાં ફાર્માસિસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
અનુભવ અને લાયકાત મુજબ યોગ્ય પગાર
રસ ધરાવતા ઉમેદવારોએ આપેલ લિંક દ્વારા માહિતી ભરવાની રહેશે
અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૦ જાન્યુઆરી ૨૦૨૬
સ્થળ: સરદારધામ મેડિકલ સેન્ટર, અમદાવાદ
Other News / Events
View All
01 Mar 2026
Blood Donation Camp
01 Mar 2026
ઓફિસ એડમિન આસિસ્ટન્ટ
01 Mar 2026
Office Admin Assistant at Vadodara
14 Feb 2026
Sardardham Mahesana Bhumipujan
26 Jan 2026
૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી
26 Jan 2026
77th Republic Day Celebration