દૂરદર્શિતા

  1. સમાજના સર્વગ્રાહી વિકાસ માટે જુદાં જુદાં કાર્યક્રમો /યોજનાઓ હાથ ધરવી
  2. ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓ દ્વારા યુવાનોનું સશક્તિકરણ કરવું
  3. યુવાનોને રોજગારી તેમજ કારકિર્દીની તકો પૂરી પાડવી
  4. ઉદ્યોગ/વ્યાપાર સાહસિકો તૈયાર કરવાં યોગ્ય માધ્યમ પુરું પાડવું તેમજ કૌશલ્ય સંવર્ધન માટે આયોજન
  5. પાટીદારનો સાંસ્કૃતિક વારસો સાતત્યપુર્ણક સ્વરૂપે જાળવવો અને નીભાવવો
up_aero.png
Feedback