લક્ષ્ય

 1. વિશ્વકક્ષાએ પાટીદારની ઓળખ નોંધપાત્ર રીતે વધારવી અને ગ્રામ્યકક્ષાએથી વિશ્વકક્ષાનું જોડાણ વધારવું.
 2. જરૂરિયાતમંદ પાટીદાર સમુદાયનો સામાજીક અને આર્થિક વિકાસ કરવો.
 3. સ્ત્રી સશક્તિકરણ, શૈક્ષણિક, સ્વરોજગારી તેમજ ઉદ્યોગ સાહસિકતામાં ભાગીદારી
 4. આરોગ્યને જોખમકારક, તંબાકુ, ગુંટકા તેમજ દારૂ અને નશાયુક્ત ચીજવસ્તુઓના સેવન/વ્યસન દુર કરવાના પ્રયત્નો / અભિયાન ચલાવવું.
 5. પ્રથમ તબક્કામાં 2000 દીકરા/દીકરીઓ માટે સગવડયુક્ત, પોષાય તે સ્વરૂપની છાત્રાલય સુવિધા ઉપલબ્ધ કરવી.
 6. “સરદારધામ”ની ઓળખથી – ટ્રસ્ટની વડી તેમજ કોર્પોરેટ રજીસ્ટર્ડ ભવનનું નિર્માણ કરવુ તેમજ “કારકિર્દી ઘડતર” માટેનું અદ્યતન તાલીમ કેન્દ્ર બનાવવું.
 7. બીજા તબક્કામાં પર્યાપ્ત જમીન સંપાદન કરી, 8000 દીકરા/દીકરીઓ માટે છાત્રાલયનું નિર્માણ કરવું તેમજ તબક્કાવાર આવા નવીન કેન્દ્રો શરૂ કરવા.
 8. સરકારમાં કામ કરતા તેમજ નિવૃત અધિકારીઓ અને કોર્પોરેટ જગતનાં, એક્જીક્યુટીવના સહકારથી તેમજ સમાજશ્રેષ્ઠીઓના સહયોગથી સંબંધિતક્ષેત્રના પ્રશ્નો / સમસ્યાઓના નિરાકરણ માટે – મહેસુલ માર્ગદર્શન / કાનુની માર્ગદર્શન, ઔદ્યોગિક માર્ગદર્શનના ફોરમની રચના કરવી.
 9. સમગ્ર દેશ અને દુનિયામાંથી રાજ્યમાં આવતા પાટીદાર સમુદાય માટે સુવિધાયુક્ત અદ્યતન અતિથિભવનનું નિર્માણ કરવું.
 10. ભાવિલક્ષી આયોજનના ભાગરૂપે સમાજના તેજસ્વી તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વગર વ્યાજની લોન / સહાય આપવા માટે ખાસ “નાણાંકીય ભંડોળ” “Corpus Fund” ઉભુ કરવું
 11. યુવાધન માટે કારકિર્દી અને ઘડતર માટે માર્ગદર્શન / સહાય કેન્દ્રો શરૂ કરવા.
 12. શિક્ષિત બેરોજગાર યુવાનો માટે સરકાર / જાહેરક્ષેત્રો / ખાનગીક્ષેત્રમાં રોજગારી આપવા માટે ઔદ્યોગિક ગૃહો / સંસ્થાનોમાં રોજગાર માટે કડીરૂપ ભુમિકા
up_aero.png
Feedback
parajumpers pas cher parajumpers pas cher parajumpers pas cher parajumpers pas cher woolrich outlet online woolrich outlet online woolrich outlet online woolrich outlet online woolrich outlet online nike tn pas cher peuterey outlet piumini woolrich outlet golden goose outlet golden goose outlet chaussures de foot chaussures de foot chaussures de foot chaussures de foot golden goose outlet saldi golden goose outlet saldi golden goose outlet saldi golden goose outlet saldi golden goose outlet saldi golden goose outlet saldi chaussures de foot 2017 chaussures de foot pas cher