યોજના વિશે | Sardardham

યોજના વિશે

સમાજનું વૈશ્વિક જોડાણ:

ગામથી લઇ વિશ્વના પાટીદાર સમાજનું સામાજિક, આર્થિક અને ભાતીગળ જોડાણ.

પગદંડીથી મહા મુકામ તરફ પ્રયાણ:

  • પ્રથમ ચરણમાં ૨૦૦૦ દીકરા-દીકરીઓ માટે સુવિધાપૂર્ણ અને ઉત્તમ વ્યવસ્થા સાથે છાત્રાલયની વ્યવસ્થા.
  • બીજા ચરણમાં પર્યાપ્ત જમીન મેળવીને ૮૦૦૦ દીકરા-દીકરીઓ માટે સુવિધાપૂર્ણ છાત્રાલયની ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવી અને સમય સાથે જરૂરિયાત મુજબ નવા કેન્દ્રો ઊભા કરવા.

સમાજસેતુ યોજના:

સરકારશ્રીમાં પ્રવૃત કે નિવૃત અધિકારીઓ તથા સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી વિવિધ સમસ્યાઓના નિવારણ માટે માર્ગદર્શન કેન્દ્ર.

અતિથિ ભવન:

ભારતવર્ષમાંથી તેમજ વિદેશમાંથી આવતા પાટીદાર પરિવારના અતિથિઓ માટે રેહવા- જમીનની ઉત્તમ સુવિધાપૂર્ણ અતિથિ ભવન.

ઉજ્જવળ ભવિષ્ય યોજના:

  • પર્યાપ્ત ફંડની વ્યવસ્થા પછી ઉચ્ચ અભ્યાસ અર્થે સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વગર વ્યાજની લોનની વ્યવસ્થા.
up_aero.png
Feedback
parajumpers pas cher parajumpers pas cher parajumpers pas cher parajumpers pas cher woolrich outlet online woolrich outlet online woolrich outlet online woolrich outlet online woolrich outlet online nike tn pas cher peuterey outlet piumini woolrich outlet golden goose outlet golden goose outlet chaussures de foot chaussures de foot chaussures de foot chaussures de foot golden goose outlet saldi golden goose outlet saldi golden goose outlet saldi golden goose outlet saldi golden goose outlet saldi golden goose outlet saldi chaussures de foot 2017 chaussures de foot pas cher