banner_logo
સમાજનું વૈશ્વિક જોડાણ
સમાજનું વૈશ્વિક જોડાણ
સમાજનું વૈશ્વિક જોડાણ
  • ગામથી લઇ વિશ્વના પાટીદાર સમાજનું સામાજિક, આર્થિક અને ભાતીગળ જોડાણ.
પગદંડીથી મહા મુકામ તરફ પ્રયાણ
પગદંડીથી મહા મુકામ તરફ પ્રયાણ
પગદંડીથી મહા મુકામ તરફ પ્રયાણ
  • પ્રથમ ચરણમાં ૨૦૦૦ દીકરા-દીકરીઓ માટે સુવિધાપૂર્ણ અને ઉત્તમ વ્યવસ્થા સાથે છાત્રાલયની વ્યવસ્થા.
  • બીજા ચરણમાં પર્યાપ્ત જમીન મેળવીને ૮૦૦૦ દીકરા-દીકરીઓ માટે સુવિધાપૂર્ણ છાત્રાલયની ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવી અને સમય સાથે જરૂરિયાત મુજબ નવા કેન્દ્રો ઊભા કરવા.
સમાજસેતુ યોજના
સમાજસેતુ યોજના
સમાજસેતુ યોજના
  • સરકારશ્રીમાં પ્રવૃત કે નિવૃત અધિકારીઓ તથા સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી વિવિધ સમસ્યાઓના નિવારણ માટે માર્ગદર્શન કેન્દ્ર.
અતિથિ ભવન
અતિથિ ભવન
અતિથિ ભવન
  • ભારતવર્ષમાંથી તેમજ વિદેશમાંથી આવતા પાટીદાર પરિવારના અતિથિઓ માટે રેહવા- જમીનની ઉત્તમ સુવિધાપૂર્ણ અતિથિ ભવન.
ઉજ્જવળ ભવિષ્ય યોજના
ઉજ્જવળ ભવિષ્ય યોજના
ઉજ્જવળ ભવિષ્ય યોજના
  • પર્યાપ્ત ફંડની વ્યવસ્થા પછી ઉચ્ચ અભ્યાસ અર્થે સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વગર વ્યાજની લોનની વ્યવસ્થા.

સરદાર ધામ વિશે - વિડિઓ





સમાચાર અને ઇવેન્ટ્સ

સરદારધામ – સરકારી સહાય યોજના માર્ગદર્શિકા

સરદારધામ – સરકારી સહાય યોજના માર્ગદર્શિકા – ડાઉનલોડ કરો

Read more...

સરદારધામમાં ભરતી

જોબ એપ્લિકેશન ફોર્મ – ડાઉનલોડ કરો

Read more...

સરદારધામ એજ્યુકેશન લોન મેરીટ લિસ્ટ – 2016/17

મેરીટ લિસ્ટ

Read more...

શું તમે IAS / IPS બનવા માંગો છો?

સત્ર 2016 માટે UPSC (IAS/IPS) હેતુ 50 પસંદગી પામેલ વિદ્યાર્થીઓ માટે ફુલ ટાઇમ ટ્રેનિંગ પ્રોગ્રામ @ UCDC (ઉમિયા કેરિયર ડેવેલપમેંટ કાઉન્સેલ) સોલા, અમદાવાદ.

Read more...

મહેસુલ માર્ગદર્શન: પ્રથમ સુનવાણી

મહેસુલ માર્ગદર્શન માટે પ્રથમ સુનવાણી તા. 27-07-2015 ના રોજ થયેલ જેમા 20 કેસ નુ નિરાકરણ લાવેલ.

Read more...
up_aero.png
Feedback